ડાંગ જિલ્લા પ્રોફાઈલ : Dang District Profile
જિલ્લાની ભૌગોલિક માહિતી
જિલ્લો : ડાંગ
સ્થાન : ૨૦.૩૯ ઉ. અં. થી ૨૧.૫ઉ. અ. અને ૭૪.૨૯પૂ. રે. થી ૭૩.૫૧પૂ. રે.
આબોહવા : ડાંગ જિલ્લો દરિયાની સપાટીથી લગભગ૧૭૦૦થળ ૪૦૦૦ફૂટ ઊંચાઇ
પર આવેલ છે. આખો વિસ્તાર ડુંગરો તથા જંગલોથી છવાયેલ છે. સાપુતારા ડાંગ જિલ્લાનું હવા ખાવાનું સ્થળ છે.
જિલ્લાની આંકડાકીય માહિતી
કુલ વરસાદ : ૨૨૦૦મી.મી.
વિસ્તાર : ૧૭૬૮ચો.કિ.મી.
તાલુકા : આહવા, સુબીર અને વઘઇ
વસ્તી ( કુલ ) : ૨૨૮૨૯૧ (૨૦૧૧)
વસ્તી (પુરૂષ ) : ૧૧૩૮૨૧
વસ્તી ( સ્ત્રી) : ૧૧૪૪૭૦
વસ્તી ( ગ્રામ્ય ) : ૨૨૮૨૯૧
વસ્તી ( શહેર ) : ૦.૦
અક્ષરજ્ઞાનનો દર( કુલ ) : ૧૪૦૯૬૮ (૭૫.૧૬ %)
અક્ષરજ્ઞાનનો દર( સ્ત્રી ) : ૬૩૬૫૪ (૬૭.૩૮ %)
અક્ષરજ્ઞાનનો દર( પુરૂષ ) : ૭૭૩૧૪ (૮૩.૦૬ %)
સંદર્ભ : કલેકટર કચેરી, ડાંગ- વસ્તી ગણતરી શાખા (૨૦૧૧) સેન્સસ – ૨૦૧૧
જિલ્લાના જોવાલાયક સ્થળો
મહાલ : દિપડાનું અભ્યારણ
સુબીર : શબરીમાતા મંદિર
જારસોળ : પંપા સરોવર
ભેંસકાતરી : માયાદેવીનું મંદિર
આંબાપાડા (વઘઇ) : ગીરાધોધ
ગીરમાળ (સિંગાણા) : ગીરાધોધ
આંબાપાડા (વઘઇ) : બોટોનીકલ ગાર્ડન ( વનૌષધિ બાગ)
સાપુતારા : હવાખાવાનું સ્થળ
ગારખડી : સીતાવન
પાંડવા : પાંડવગુફા
કાલીબેલ : રૂપગઢનો કિલ્લો (શિવાજી મહારાજ)
ખાતળ ( માછળી ) : પ્રાચીન શિવમંદિર
ચિંચલી : પ્રાચીન શિવમંદિર
જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ :
પ્રાથમિક શાળાઓ : ૪૨૫
પ્રાથમિક શાળાઓ ( જિલ્લા પંચાયત સંચાલિત ) : ૩૭૮
ખાનગી માન્ય પ્રાથમિક શાળાઓ : ૨૪
આશ્રમશાળા : ૨૩
માધ્યમિક શાળા / ઉચ્ચતરમાધ્યમિક શાળા : ૪૮
આર્ટસ કોલેજ : ૦૧
કોર્મસ કોલેજ : ૦૧
સાયન્સ કોલેજ : ૦૧
પોલીટેકનીક કોલેજ : ૦૧
આઇ.ટી.આઇ. : ૦૧
યુનિર્વસિટી ( કૃષિ ) : ૦૧
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : ૦૧
બી.આર.સી : ૦૩
Comments
Post a Comment