ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસ માટે પદાધિકારીઓ અને અધિકારીઓનું સામૂહિક ચિતન :

ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસ માટે પદાધિકારીઓ અને અધિકારીઓનું સામૂહિક ચિતન : આગોતરા આયોજન થકી પ્રશ્ન, સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં કાર્યવાહી હાથ ધરાશે. -વલસાડ-ડાંગના યુવા સાંસદ અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલ

Comments