- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ડાંગ જિલ્લાના રંભાસ ફાર્મ ખાતે પાક પધ્ધતિ વિષયક ખેડુત તાલીમ યોજાઇ :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૬: ડાંગ જિલ્લામાં "વિકાસ સપ્તાહ ૨૦૨૪" ઉજવણી અંતર્ગત તારીખ ૧૫ ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ તેમજ આત્મા વિભાગ દ્વારા વઘઇ તાલુકાના રંભાસ ખાતે પાક પધ્ધતિ વિષયક ખેડુત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આત્મા તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા ખેતી પધ્ધતિઓની માહિતી તેમજ ખેતીને લગતી સરકારના વિભાગોની યોજનાકીય માહિતી આપી હતી. આ તાલીમમાં આશરે ૧૦૦ થી વધુ ખેડુત ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહી હતી.
#VikasSaptah #23yearsofsuccess #23yearofseva #mahitigujarat #cmogujarat #infogujarat
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment