Dang news: ડાંગ જિલ્લાના આહવા,સુબીર,વઘઇ તાલુકામાં જાહેર સ્થળોની સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો.

Dang news: ડાંગ જિલ્લાના આહવા,સુબીર,વઘઇ તાલુકામાં જાહેર સ્થળોની સાફ સફાઈ  કાર્યક્રમ યોજાયો.

ડાંગ જિલ્લાના આહવા,સુબીર,વઘઇ તાલુકામાં  સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે"સખી ટોક શો"નું આયોજન કરવામાં આવેલ. તેમજ 'સ્વચ્છતા સપથ'જાહેર સ્થળોની સાફ સફાઈ વગેરે કાર્યક્રમ કરવામાં આવ્યા.

Comments