Dang news: ગરીબ કલ્યાણ મેળામાં ૧૪૩૯ લાભાર્થીઓને રૂ.૪ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાયું. on September 27, 2024 Get link Facebook X Pinterest Email Other Apps Dang news: ગરીબ કલ્યાણ મેળામાં ૧૪૩૯ લાભાર્થીઓને રૂ.૪ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાયું.ડાંગ જિલ્લાના આહવા ખાતે માન.નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો આયોજિત થયો. જેમાં કુલ ૧૪૩૯ લાભાર્થીઓને રૂ.૪ કરોડ થી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યું. Comments
Comments
Post a Comment