ડાંગ જિલ્લાના જાખાના ગામની વૃદ્ધ મહિલાની વ્હારે : પ્રોજેક્ટ સંવેદના

ડાંગ જિલ્લાના જાખાના ગામની  વૃદ્ધ મહિલાની વ્હારે : પ્રોજેક્ટ સંવેદના 

ડાંગ માં "પ્રોજેક્ટ સંવેદના"અંતર્ગત જાખાના ગામની  વૃદ્ધ મહિલા,અંધારી કોટડીમાં જીવન વ્યતિત કરતી હતી."શી ટીમ"વૃદ્ધ મહિલાની કરુણ સ્થિતિને પારખી,તાત્કાલિક માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ  "પ્રભુ આશ્રમ", નો સંપર્ક કરી સુરત ખાતે ખસેડવામાં આવી 

Comments