- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
જરૂરિયાતના સમયમાં નાગરિકોની સહાય કરવા તત્પર અને કટિબદ્ધ ડાંગ પોલીસ !
🇮🇳 ગત રાત્રે ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડર નજીક સાપુતારા - નાસિક રોડ (બોરગાવ) પર થયેલા ચક્કાજામમાં ગુજરાતના અનેક મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના યાત્રીઓમાં ફસાયા હતા.
🇮🇳 તેઓ જલદી આ પરિસ્થિતિમાંથી બહાર આવે અને ત્યાં સુધી એમને કોઈ અગવડ ન પડે માટે તંત્ર સાથે સંપર્કમાં રહીને તેમના સહયોગથી ફસાયેલા યાત્રીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.
🇮🇳 ચક્કાજામની પરિસ્થિતિમાં લોકહિત માટે ડાંગ પોલીસ દ્વારા સમર્પણ અને નિષ્ઠા ભાવથી જે કામગીરી કરવામાં આવી તે સરાહનીય છે. જે માટે ડાંગ પોલીસના સર્વે કર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
જરૂરિયાતના સમયમાં નાગરિકોની સહાય કરવા તત્પર અને કટિબદ્ધ ડાંગ પોલીસ !
— Dhaval Patel (@dhaval241086) August 23, 2024
🇮🇳 ગત રાત્રે ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડર નજીક સાપુતારા - નાસિક રોડ (બોરગાવ) પર થયેલા ચક્કાજામમાં ગુજરાતના અનેક મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના યાત્રીઓમાં ફસાયા હતા.
🇮🇳 તેઓ જલદી આ પરિસ્થિતિમાંથી બહાર આવે અને… pic.twitter.com/4fGSLxVYWY
મહારાષ્ટ્રના રસ્તા રોકો આંદોલનમાં ગુજરાતના 33 મુસાફરો ફસાયા હતા તેમને સાપુતારા પોસ્ટે ની ટીમે મધરાતે સહી સલામત તેમના ઘરે પહોંચ્યા (પ્રેસ કટીંગ) @sanghaviharsh @dgpgujarat @GujaratPolice pic.twitter.com/mTBvbxjrNW
— SP DANG (@SPDangAhwa) August 24, 2024
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment